Hot Keyword Search : ojas.guj.nic.in
... ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ની પરીક્ષાઓ માટે જે SC , ST , SEBC ઉમેદવારોએ અરજી કરતી વખતે General કેટેગરી Select કરી હશે તેઓએ પરીક્ષા ફી ભરવાની રહેશે.
... અરજદારોને Confirmation Number અને જન્મ તારીખ નાખવાથી કોલલેટર / હોલ ટિકિટ Screen ઉપર મળશે. જેની પ્રિંટ લઇને પરીક્ષા આપવા આવવું.
... POPUP Blocker Off કરવું જરૂરી છે. દરેક Report New Window માં ખુલશે. Printer Settings માં A4 Size પેજ સેટ કરવુ. IE 8 અને તે પછીના browser માટે Compatibility View click કરવું. Browserની Text Size, Medium કે Small રાખવી.
... Mesg. : અરજદારોને શૈક્ષણિક લાયકાતો, વઘારાની લાયકાતો અને અન્ય લાયકાતો બરાબર સમજણ પૂર્વક નાખવા વિનંતિ.
... GSRTC Driver નું મેરીટ SSC, HSC, Graduate અને અનુભવ ઉપરથી ગણવામાં આવશે.
0 comments:
Post a Comment